દ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
કુલ ૪૦ હજારની કિંમતના ફોન કબ્જે લેતી પોલીસ
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા દ્વારકા જીલ્લાના અનડીટેકટ ચોરીના ગુનાઓ શોધી કાઢી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય.
જે અનુસંધાને દ્વારકા પીઆઇ એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટેકનીકલ અને હયુમન સોર્સથી આરોપીને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટમાં હતા. દરમ્યાન સ્ટાફના પીએસઆઇ આર.એલ. ચોપડાની આગેવાની હેઠળ પાર્ટ-એ મોબાઇલ ચોરીના આરોપીને એએસઆઇ રાણાભાઇ તથા પો.હેડ કોન્સ જીવાભાઇ, હરપાલસિંહને હકીકત મળતા દ્વારકા લક્ષમી મારબલ રોડ ગુરૂકૃપા ધાબા પાસેથી આરોપી રકશન અરથોન એન. સંગમા રહે. ગોકુલધામ ભવન, મોઇપરા મવસ્યનરૂટ વેસ્ટ, કાશી હીલ્સ રેઇનગડો બજાર મેઘાલય રાજયવાળાને આઇફોન૧૩ કિ. ૨૦ હજાર તથા એપલ જેની કિ. ૨૦ હજાર મળી કુલ ૪૦ હજારના મુદમાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
