રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીનું પરિણામ ગત તારીખ ૨૮ એપ્રિલના રોજ જાહેર થઈ ગયું છે ત્યારે આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ ચૂંટણી લડેલા દરેક ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર ખર્ચ ચૂંટણી તંત્રને આપવાનો રહેશે. હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ૧૮ વોર્ડમાં ચૂંટણી લડેલા ઉમેદવારોમાં ૫૮ જેટલા ઉમેદવારોએ પોતાનો ચૂંટણી ખર્ચ સંબંધિત હિસાબ રજૂ કરી દીધો છે. તેમજ જે ઉમેદવાર ખર્ચ રજૂ નહીં કરે તેના વિરુદ્ધ તંત્ર નોટિસ ઇસ્યૂ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિરા સેવા સુંદન-10 ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તેઓએ ચૂંટણી પંચના નિયમ મુજબ જ પ્રચાર દરમિયાન ખર્ચ કરવાનો હોય છે. તેમજ દરેક ઉમેદવારોએ નક્કી કરેલા ધારાધોરણ મુજબ તમામ
કેટલા ઉમેદવારોએ હિસાબ રજૂ કર્યો
વોર્ડ નંબર
१,२,३
२४
४,५,७
४१
७,८,८
३८
૧૩, ૧૪,૧૫
१५,१७,१८ ३८
ફુલ ઉમેદવાર
હિસાબ રજૂ કરનાર
१२
१२
૪૦
09
१२
ખર્ચનો હિસાબ પણ રાખવાનો હોય છે અને ચૂંટણી પરિણામ બાદ તે જેતે અધિકારી સમક્ષ રજૂ કરવાનો હોય છે. રાજ્ય ચૂંટણી પંથ દ્વારા તાકીદ કરી કહેવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારોએ આવનારી તારીખ ૧૩ મે ૨૦૨૬ સુધીમાં સંબંધિત ચૂંટણી તંત્રને પોતાના
વિસ્તારનો ચૂંટણી પ્રચાર હિસાબ આપી દેવાનો રહેશે. જે ઉમેદવાર હિસાબ રજૂ નહીં કરે તેના વિરુદ્ધ ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારી હિસાબ રજૂ કરવા આદેરા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હિસાબ એટલા માટે માંગવામાં આવે છે કે દરેક ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન કઈ જગ્યાએ ખર્ચ કર્યો છે તેનો ખ્યાલ રહે. તેમજ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અને હિસાબી પારદર્શિતા જાળવવા માટે તંત્ર દ્વારા હિસાબ સંબંધિત માહિતીઓ માગી એકત્રિકત કરવામાં આવતી હોય છે. રાજ્યભરના ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર સમયે ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કર્યું જણાય ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા કડક પગલા ભરી કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. અત્રે ઉલ્લે ખનીય છે કે, રાજકોટના વોર્ડ નંબર ૧૦,૧૧,૧૨માં ચૂંટણી લડેલા ઉમેદવારોમાં એક પણ ઉમેદવારે ગત શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ખર્ચ રજૂ કર્યો ન હતો.