આટકોટની ખારી નદીમાં નવા નીર આવતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ
આટકોટની ખારી નદીમાં નવા નીર આવતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ
September 16, 2026 09:49 AM
આટકોટ ની ખારી નદી માં નવા નીર આવતા ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી 40 દીવસ વીરામ બાદ મેધરાજા એ જોરદાર એન્ટ્રી કરી હતી જેને લઇ આટકોટ ની ખારી નદી માં ફરી એક વાર છલકાઈ ગઈ હતી જેને લઇ ખેડુતો માં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી ખળખળતા ઝરણું ફરી વહેતાં થયાં હતાં ધણા દીવસો પછી મેધરાજા એ એન્ટ્રી કરી હતી