ગુજરાત ભાજપની નવી ટીમ અને રાજય મંત્રી મંડળના વિસ્તરણને મામલે ગઈકાલે દિલ્હીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી રત્નાકર ની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મહત્વની બેઠક દિલ્હીમાં પૂરી કરીને મોડી રાત્રે આખી ટીમ ગુજરાત પરત ફરી હતી.
આગામી સાહે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઓકટોબર મહિનાના અંતિમ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવે તેવી શકયતા છે.
બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ગુજરાત રાયના મંત્રીમંડળ ઉપરાંત સંગઠનની નવી ટીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં સંગઠનમાં નવી ફોમ્ર્યુલા નવા પ્રમુખ પોતાની સંગઠનની ટીમને રાષ્ટ્ર્રીય મોવડી મંડળની રાહબરી હેઠળ આપી રહ્યા છે. દિવાળી પહેલા નિમણૂંક અંગેની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છેસૌરાષ્ટ્ર્રમાં ક્ષેત્રમાંથી પ્રદેશ મહામંત્રીના પદ માટે ડો. ભરત બોધરા, ધવલ દવે, ઉદય કાનગડ અને પ્રશાંત કોરાટના નામની ચર્ચા કરવામાં આવી મોબાઈલ પર સંપર્ક થતા તંત્રને તેને બચાવી લેવાની આશા હતી પણ ૧૮ મિનિટ સુધી તેની સાથે વાત થયા બાદ અચાનક અવાજ બધં થઈ ગયો. મોબાઈલ સ્વીચ ઓફ થયો હશે તેવુ માનતા હતા પણ રાત્રે ૧:૫૦ વાગ્યે કરણને કાટમાળમાંથી કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. યાં તેને મૃત જાહેર કરાયો હતો. તળાજાના સરતાનપર બંદરેથી મજુરી માટે ત્રણ માસથી જ ભાવનગર આવેલા આ પરિવારના મોભી સવજીભાઈને ઈજા થતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
દુર્ઘટના સ્થળે હાજર ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલ, કમિશનર મીના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાજુ રાબડીયા, કુમાર શાહ, દિવ્યેશ સોલંકી, જીતુ સોલંકી, વગેરે હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાં લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જેસીબી પણ તંત્રએ નહીં અમે મંગાવ્યા અને તંત્રની ઘોર બેદરકારી છે. તેમ કહી દેકારો કર્યેા હતો.આ અંગે જિલ્લા કલેકટરને પુછતા તેમણે જણાવ્યું હતું કે, લોકોના જે કોઇ આક્ષેપ છે તે અંગે તપાસ કરી કોઇ કસુરવાર જણાય તો જવાબદારો સામે પગલા પણ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application