BREAKING NEWS

શ્રી બાલાજી હનુમાનજી મંદિરે તા. ૦૨ સપ્ટેમ્બરથી સાંજે ૭:૦૦ કલાકે સંધ્યા આરતી થશે

  • September 01, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટવાસીઓના દુઃખ દૂર કરતા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) દર્શનાર્થીઓ માટે સંધ્યા આરતીના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 'જય બાલાજી' ના પાવન નાદ સાથે મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તોને સત્તાવાર રીતે જણાવવામાં આવે છે કે, આગામી તા. ૦૨/૦૯/૨૦૨૬ ને બુધવારથી બાલાજી દાદાની સંધ્યા આરતી હવેથી દરરોજ સાંજે ૭:૦૦ કલાકે થશે. અત્યાર સુધીના સમયપત્રકમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application