આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ શહેરમાં જુગારના બે દરોડામાં પોલીસે ત્રણ મહિલાઓ સહિત દસ શખસોને ઝડપી લીધા હતાં. પ્ર.નગર પોલીસે પરસાણાનગર અને વાલ્મિકીવાડીમાં આ દરોડા પાડયા હતાં. જુગારના દરોડાની જાણવા મળતી વિગત મુજબ પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ પ્રતાપભાઈ વદર અને ટીમને પરસાણાનગર શેરી નં.9 માં રહેતા બલદેવ ભોલા નારોલાના મકાનમાં બંધ બારણે જુગારધામ ચાલી રહ્યું છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતા બલદેવ ભોલા નારોલા, રાહુલ પરષોત્તમ નૈયર, રવિ અશોક નારોલા અને રાજ સુરેશ ઝાલાને પકડી પાડી રોકડા રૂપિયા 11,000 કબજે કર્યા હતા. બીજા દરોડામાં પ્ર.નગર પોલીસની ટીમે વાલ્મિકી વાડી શેરી નં.2 માં રહેતા અતિશ મોહન ચૌહાણના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અતિસ મોહન ચૌહાણ, દીપક નાગજી વાઘેલા, સતીશ રમેશ રાઠોડ, ઉર્મિલા રમેશ ચૌહાણ, ગીતા અતિશ ચૌહાણ અને પૂજા ભાવિન બેરડીયા ને પકડી પાડી રૂપિયા 10000 ની રોકડ કબજે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
72 વર્ષ પછી પરંપરા તૂટી, નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતમાં યોજાશે, દિગ્ગજ ડાયરેક્ટરે પૂછ્યું- મહારાષ્ટ્ર કેમ નહીં?
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, માવો આવ્યો કે નહીં?: PM મોદીની 'ભારત માતા કી જય' સાથે માવાથી મુક્તિની ટકોર
18 સપ્ટેમ્બરે કર્ક રાશિમાં શક્તિશાળી રાજયોગ બનશે! 5 રાશિના જાતકોને અપાર ધન પ્રાપ્ત થશે
પીએમ મોદીના મુંબઈ પ્રવાસ પહેલા મોટા સમાચારઃ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ ઝડપાયા, એક પાસે બંદૂક હતી
જામનગરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ૐ નમ: શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠયો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech