મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા પાઠવાયું આમંત્રણ
જામનગર નજીક દરેડ ખાતે આવેલ તક્ષશિલા સંકૂલ ખાતે દ્વારકા શારદા પીઠાધિશ્વર શ્રી જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમલોથી ચિરંજીવી “પરશુરામ ભગવાન"નું ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન આગામી તારીખ 5-5-2025 સોમવારનાં થનાર હોય તેમાં ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, બ્રહ્મસમાજના ધારાસભ્યો અમિતભાઈ ઠાકર, અનિરુદ્ધભાઇ દવે, સેજલબેન પંડ્યા, ને સાથે રાખી નિમંત્રણ પાઠવવા શુભેચ્છા મુલાકાત લઈ ભૂમી પૂજનમાં હાજર રહેવા આમંત્રણ પાઠવેલ હતું.
તક્ષશિલા પરિવારના સભ્યો અર્ચનાબેન ઠાકર (ભાજપ પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ), ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, ડો.દેવાંશુભાઈ શુક્લ, એન.ડી.ત્રિવેદી, સતિષભાઈ જોશી, ડી.કે. ભટ્ટ, ગૌરવભાઈ વ્યાસ, જગતભાઈ રાવલ, તરુણભાઈ જાની, કમલેશભાઇ પંડયા હિમાંશુ જોશી, હાર્દિકભાઈ જાની, હેતુભાઈ દવે, અમિતભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ વ્યાસ, કલ્પેશભાઈ દવે સહિત ટીમના સભ્યો સાથે ઉપસ્થીત રહી શુભેચ્છા મુલાકાત સાથે ભગવાન પરશુરામ દાદાના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટેના ભૂમી પૂજનમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech