ખંભાળિયામાં શિરેશ્વર સોસાયટીમાં ગોકીબાઈ સ્કૂલ નજીક આવેલા ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરે શનિવાર તારીખ 12 મીના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે 12:30 વાગ્યે બીડું હોમાયા બાદ સર્વે ગણાત્રા પરિવારજનો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન થયું છે. આ અંગેની વધુ માહિતી માટે અશોકભાઈ ગણાત્રાનો (મો.નં. 91066 29129) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઢેલના મૃતદેહ સાથે મળી આવેલા બંને શખ્શોના જામીન ફગાવાયા: જેલહવાલે થયા
May 03, 2025 03:14 PMસોઢાણાના ખેડુત ગાય આધારિત કૃષિ દ્વારા ધરતી માતાની કરી રહ્યા છે રક્ષા
May 03, 2025 03:13 PMજાડી ચામડીના તંત્રની ચરબી બહાર કાઢો !
May 03, 2025 03:12 PMનવા રસ્તાની શરુ થયેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ
May 03, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech