ભારતીય જનતા પાર્ટીએ આગામી સંગઠનાત્મક કાર્યો અને ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની નવી યાદી જાહેર કરી છે. આ ફેરફારોમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નવી નિમૂણૂકો અંતર્ગત સ્મૃતિ ઇરાનીને હરિયાણા અને છત્તીસગઢ, સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણા, વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ, તેમજ વિનય સહસ્રબુદ્ધેને દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યાદીમાં કુલ ૬ જેટલા નેતાઓ એક કરતાં વધુ રાજ્યોની જવાબદારી સંભાળશે, જેમાં હરીશ દ્વિવેદી, સતીશ પૂનિયા અને અનિલ એન્ટની જેવા નામો પણ સામેલ છે. આ નવા સંગઠનાત્મક માળખાથી પક્ષનું કામ વધુ સઘન બનશે.
ક્યાં રાજ્યમાં કોણ પ્રભારી અને કોણ સહ પ્રભારી બન્યું?
ગુજરાત
પ્રભારીઃ તરુણ ચુગ
સહ પ્રભારીઃ અજય મહાવર, ગોમતી સાઈ
અંદામાન અને નિકોબાર
પ્રભારીઃ જય પ્રકાશ
અરુણાચલ પ્રદેશ
પ્રભારીઃ ડૉ. દેવેશ કુમાર
આંધ્ર પ્રદેશ
પ્રભારીઃ ડૉ. અરવિંદ ભદૌરિયા
સહ પ્રભારીઃ વનથી શ્રીનિવાસન
અસમ
પ્રભારીઃ મંગલ પાંડે
સહ પ્રભારીઃફાંગ્નોન કોન્યાક, મનોજ ટિગ્ગા
બિહાર
પ્રભારીઃ હરીશ દ્વિવેદી
સહ પ્રભારીઃ સંગીતા યાદવ, રોહન ગુપ્તા
ચંડીગઢ
પ્રભારીઃ મહેન્દ્ર પાંડે
છત્તીસગઢ
પ્રભારીઃ સ્મૃતિ ઈરાની
સહ પ્રભારીઃ સિદ્ધાર્થ શંભુ
દાદરા નગર હવેલી અને દમન અને દીવ
પ્રભારીઃ વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
દિલ્હી
પ્રભારીઃ ડૉ. વિનય સહસ્રબુદ્ધે
સહ પ્રભારીઃ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, દર્શનાબેન જરદોશ
ગોવા
પ્રભારીઃ ડૉ. ભારતી પ્રવીણ પવાર
સહ પ્રભારીઃ અનિલ એન્ટની
હરિયાણા
પ્રભારીઃ સ્મૃતિ ઈરાની
સહ પ્રભારીઃ ડૉ. ભોલા સિંહ
હિમાચલ પ્રદેશ
પ્રભારીઃ શ્રીકાંત શર્મા
સહ પ્રભારીઃ દર્શના સિંહ
જમ્મુ-કાશ્મીર
પ્રભારીઃ ડૉ. સતીશ પૂનિયા
સહ પ્રભારીઃ રીના કશ્યપ
ઝારખંડ
પ્રભારીઃગજેન્દ્ર પટેલ
સહ પ્રભારીઃ સૌરભ સિંહ, નિવેદિતા સિંહ
કર્ણાટક
પ્રભારીઃ હરીશ દ્વિવેદી
સહ પ્રભારીઃ ડૉ. એમ. વેંકટેશ્વરલુ
કેરળ
પ્રભારીઃ પ્રો. એમ. નાગરાજા
સહ પ્રભારીઃ એમ. વેંકટેશન
લદ્દાખ
પ્રભારીઃ રાજકુમાર ભાટિયા
લક્ષદ્વીપ
પ્રભારીઃ જોર્જ કુરિયન
મધ્ય પ્રદેશ
પ્રભારીઃ બિતુલ કુમાર દેબ
સહ પ્રભારીઃ રેખા વર્મા
મહારાષ્ટ્ર
પ્રભારીઃ બૈજયંત જય પાંડા
સહ પ્રભારીઃ અમિત માલવીય, સદાનંદ શેટ તાનાવડે, કમલજીત સહરાવત
મણિપુર
પ્રભારીઃ ડૉ. રાજદીપ રોય
મેઘાલય
પ્રભારીઃ કનાદ પુરકાયસ્થ
સહ પ્રભારીઃ ડૉ. નુમલ મોસમન
મિઝોરમ
પ્રભારીઃ ડૉ. ભાગવત કરાડ
નાગાલેન્ડ
પ્રભારીઃ અનિલ એન્ટની
ઓડિશા
પ્રભારીઃ ડી. પુરંદેશ્વરી
સહ પ્રભારીઃ ડૉ. સ્વદેશ સિંહ
પુડુચેરી
પ્રભારીઃ કે. સુરેન્દ્રન
પંજાબ
પ્રભારીઃ ડૉ. સતીશ પૂનિયા
સહ પ્રભારીઃ વીરેન્દ્ર સચદેવા, ડૉ. અલકા ગુર્જર
રાજસ્થાન
પ્રભારીઃ સંજય ભાટિયા
સહ પ્રભારીઃ કવિતા પાટીદાર, કુલજીત ચહલ
સિક્કિમ
પ્રભારીઃ રાજુ બિષ્ટ
તમિલનાડુ
પ્રભારીઃ રામ માધવ
સહ પ્રભારીઃ નિર્મલ કુમાર સુરાણા, ડી.કે. અરુણા
તેલંગાણા
પ્રભારીઃ સુનીલ બંસલ
સહ પ્રભારીઃ અભય પાટિલ, રેખા શર્મા
ત્રિપુરા
પ્રભારીઃ મૃગાંકા દેવ બર્મન
ઉત્તર પ્રદેશ
પ્રભારીઃ વિનોદ તાવડે
સહ પ્રભારીઃ જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ શર્મા, અનંત ઓઝા
ઉત્તરાખંડ
પ્રભારીઃ રામ માધવ
સહ પ્રભારીઃ અરવિંદ મેનન, બાંસુરી સ્વરાજ
પશ્ચિમ બંગાળ
પ્રભારીઃ સુનીલ બંસલ
સહ પ્રભારીઃ લાલ સિંહ આર્ય, રાજેન્દ્ર સિંહ, પિંકી કુશવાહા