આટકોટ રામજી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે મહીલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરાયું
આટકોટ રામજી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે મહીલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરાયું
August 27, 2026 09:28 AM
જસદણ તાલુકાના આટકોટ મોટા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ ધુન ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહીલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે મંદીર નાં પુજારી સંતરામ બાપુ દ્વારા સહિત નાં સંયમ સેવકો દ્વારા જન્માષ્ટમી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સૂર્યમુખી મહીલા મંડળ દ્વારા ધુન ભજન કિર્તન નું આયોજન કરેલ હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધુન કિર્તન ની રમઝટ બોલાવી હતી