BREAKING NEWS

ગોંડલ માર્કેટ યાર્ડમાં સ્વ.વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું બિલ મંજૂર નહીં કરાતા મામલો ગરમાયો

  • November 23, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સહકારી ક્ષેત્રનાં આગેવાન સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમા મુકવા અંગે વિવાદ સર્જાયો છે.અને પ્રતિમાનું બીલ મંજુર કરવા યાર્ડનાં સતાધીશો દ્વારા ઠાગાઠૈયા કરાતા હોવાનો આક્ષેપ યાર્ડનાં જ એક ડીરેકટર દ્વારા કરાતા મામલો ગરમાયો છે.વધુમાં પ્રતિમા નહી મુકવા કોના તરફ થી દબાણ થઇ રહ્યુ છે.તેવો સવાલ પણ ઉઠાવાઇ રહ્યો હોય ગોંડલનું રાજકારણ ફરી એકવાર ચર્ચમા આવ્યુ છે.



પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ડીરેકટર જગદિશ સાટોડીયાએ જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા ગોપાલ શિંગાળા ચેરમેન હતા.તે સમયે યાર્ડમાં વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમા મુકવા બોર્ડમાં ઠરાવ કરાયો હતો.આટલા સમયમાં પ્રતિમા મુકાઈ નાં હોય ગત તા.28-10 નાં યાર્ડનાં જનરલ બોર્ડમાં વિઠ્ઠલભાઈની પ્રતિમા મુકવા ચચર્િ કરાતા ચેરમેન અલ્પેશઢોલરીયાએ અમોને કહેલુ કે વિઠ્ઠલભાઈની પ્રતિમા યાર્ડમાં મુકવી જ છે.તમે પ્રતિમા બનાવવા ઓર્ડર આપી દયો.અને બીલ રજુ કરી દેજો.



જગદિશ સાટોડીયાએ વધુમાં કહ્યુ કે પ્રતિમા તૈયાર થઇ જતા ચેરમેનની સુચના મુજબ યાર્ડમાં રુ.પાંચ લાખ નવ હજારનુ બીલ રજુ કરાયુ હતુ.નિયત સમયમાં પ્રતિમા બનાવનારને પેમેન્ટ નહી ચુકવાતા બીલ મંજુર કરવા અંગે ચેરમેનને ફોન દ્વારા અનેકવાર રજૂઆત કરાઇ હતી.પણ ચેરમેન દ્વારા મીઠુમીઠુ બોલી વાયદા કરાયા હોય આજ સુધી બીલ મંજુર કરાયુ નથી.



માર્કેટિંગ યાર્ડમાં વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમા નહી મુકવા કોના દબાણથી બીલ પાસ નથી કરાતુ તેની સ્પષ્ટતા કરવા જગદિશ સાટોડીયાએ જણાવી અન્યથા આ મુદ્દો ખેડુતો સમક્ષ લઇ જઇ આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.આ અંગે યાર્ડ નાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો સંપર્ક કરાતા તેમણે મોબાઇલ ઉપાડ્યો ના હતો.માર્કેટિંગ યાર્ડમાં વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમા મુકવા અંગેનો મુદ્દો વિવાદ સાથે ચચર્સ્પિદ બન્યો હોય તાજેતરમાં આવી રહેલી યાર્ડની ચુંટણી પહેલા રાજકીય માહોલ ગરમ બન્યો છે.



ગોંડલમાં ગત તા.20ઙ્ગા રોજ જયંતી વલ્લ ભભાઈ ધડુક તઙ્ખા ઙ્કુષ્ઙ્કક જયંતીભાઈ ધડુક તઙ્ખા હંસાબેઙ્ગ ધડુક ઙ્કરિવારઙ્ગે ત્યાં ઙ્કુષ્ટી માર્ગીય આચાર્ય ઋચીરકુમાર મહોદય રાજકોટ ગોંડલવાળાઙ્ગા સાઙ્ગિધ્યમાં આઙ્કઙ્ગા સામૈયા, યમુઙ્ગાજી સામૈયા, લોટીજી ઉત્સવ તઙ્ખા મઙ્ગોરઙ્ખી ઙ્કરિવારઙ્ગા ગૌ.વા. માતુશ્રી શાંતાબેઙ્ગઙ્ગી માળા ઙ્કહેરામણી, વધાઈ કિર્તઙ્ગ, રાસકિર્તઙ્ગ, મહારાજઙ્ગા વચઙ્ગામૃત, ચરણસ્ઙ્કર્શઙ્ગો અલૌકિક મઙ્ગોરઙ્ખ યોજાયેલ. સમગ્ર મઙ્ગોરઙ્ખઙ્ગી સાજસજાવટ વિઠ્ઠલ ધડુક તઙ્ખા તેમઙ્ગી સહયોગી ટીમ દિલીઙ્ક ભાલાળા કિર્તઙ્ગકાર વૃંદ દ્વારા તઙ્ગુજા સેવા આઙ્કી શોભામાં અભિવૃધ્ધિ કરેલ. આ પ્રસંગે ઉઙ્કસ્ઙ્ખિત વૈષ્ણવ અગ્રણી રમેશ ધડુક, વિઠલ ધડુક સહિત અગ્રણી ઉદ્યોગેઙ્કતિઓ, સમાજ શ્રેષ્ઠ ીઓએ હાજરી આઙ્કી આચાર્ય તઙ્ખા મઙ્ગોરઙ્ખી ઙ્કરિવારઙ્ગું ઉષ્માભેર સ્વાગત કરેલ.

આ પ્રસંગે મહારાજે જીવઙ્ગમાં માલાતીલકઙ્ગું જીવઙ્ગમાં મઙ્ગુષ્ય માટે મહત્વ તેમજ અલૌકિક ઉત્સવઙ્ગું મહત્વ સમજાવી મઙ્ગોરઙ્ખી ઙ્કરિવારઙ્ગે તેમજ વૈષ્ણવ વૃંદઙ્ગે આશિવર્દિ અઙ્ગે શુભેચ્છા ઙ્કાઠવેલ હતી. આ પ્રસંગે ગામઙ્ગા તેમજ બહારગામઙ્ગા બહોળી સંખ્યામાં સૌ વૈષ્ણવો હાજર રહી રાસ, કિર્તઙ્ગ, પ્રવચઙ્ગ, પ્રભુદર્શઙ્ગ તઙ્ખા મહાપ્રસાદઙ્ગો લાભ લીધો હતો. આ પ્રસંગે મઙ્ગોરઙ્ખી જયંતીભાઈએ ઋણ અદા કરવાઙ્ગો અલૌકિક અવસર ચરિતાર્ઙ્ખ કરી ધન્યતા અઙ્ગુભવેલ. આ પ્રસંગે ઙ્કરિવારે સૌઙ્ગું શુભેચ્છા સહ સન્માઙ્ગ કરી ધન્યતા અઙ્ગુભવેલ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application