BREAKING NEWS

જામનગરના વિશ્ર્વકર્મા મંદીરમાં આરતી કરી વડાપ્રધાનના દીધાર્યુની પ્રાર્થના..

  • September 17, 2026 03:21 PM 

જામનગરના વિશ્ર્વકર્મા મંદીરમાં આરતી કરી વડાપ્રધાનના દીધાર્યુની પ્રાર્થના..

​​​​​​​જામનગર શહેરમાં આજે ભારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પંચેશ્ર્વર ટાવર પાસે આવેલા ભગવાન વિશ્ર્વકર્માજીના મંદીરે સવારે સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનીકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી સહીતના આગેવાનો દ્વારા પૂજા અને આરતી કરી વડાપ્રધાનના દીધાર્યુ માટે પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News