BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‌માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૬ કરોડથી વધુ રકમના ખર્ચે સુરજકરાડી-ઓખા રોડ વાઇડનિંગ અને રિસરફેસિંગ કાર્યનો પ્રારંભ

  • November 05, 2026 05:43 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‌માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રૂ.૬ કરોડથી વધુ રકમના ખર્ચે સુરજકરાડી-ઓખા રોડ વાઇડનિંગ અને રિસરફેસિંગ કાર્યનો પ્રારંભ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રૂ.૬.૬૭ કરોડના ખર્ચે દ્વારકા જિલ્લામાં સુરજકરાડી થી ઓખા ગામના રસ્તાના વાઇડનીંગ તથા રીસર્ફેસીંગની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
​​​​​​​  ​​​​​​​
​​​​​​​આ રસ્તો બેટ દ્વારકાના મંદિર તથા તાલુકા મથકને જોડતો મહત્વનો રસ્તો હોવાથી રસ્તો પહોળોકરવાની તથા રીસર્ફેસીંગની કામગીરી પૂરી થયે ઓખા, સુરજકરાડી ગામોના લોકોને તથા દર્શન માટે આવનાર યાત્રિકોનો વાહનવ્યહાર વધુ સુગમ થશે. માર્ગ પર ટ્રાફીકની સમસ્યા દૂર થશે તેમજ માર્ગ સલામતી વધશે અને સમયની બચત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News