જામનગરમાં ફરસાણમાંથી તળેલી ગરોળી નીકળતા ચકચાર

  • November 27, 2026 12:43 PM 

જામનગરમાં ફરસાણમાંથી તળેલી ગરોળી નીકળતા ચકચાર

ફૂડ શાખાની કાર્યવાહી, દુકાન ત્રણ દિવસ માટે બંધ કરાવી નોટિસ ફટકારી

જામનગરના નાગનાથ ગેટ નજીક સ્મશાન ચોકડી પાસે આવેલી સુરેશ ફરસાણ નામની દુકાનમાંથી ફરસાણમાં તળેલી ગરોળી નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

આ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દુકાન માલિકને ત્રણ દિવસ સુધી દુકાન બંધ રાખવાની સૂચના આપી નોટિસ ફટકારવામાં આવી છે.ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઊભા કરતી આ ઘટનાને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application