જામનગરમાં બુટલેગર સાથે સાંઠગાંઠ બદલ પોલીસકર્મી સામે કાર્યવાહી, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
નાઘેડી GIDC દારૂકાંડમાં કોલ ડિટેલ્સ અને ટાવર લોકેશનની તપાસમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવતા DIGએ કાર્યવાહી કરી
જામનગરમાં બુટલેગર સાથે સાંઠગાંઠ બદલ પોલીસકર્મી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે.
નાઘેડી GIDC દારૂકાંડમાં કોલ ડિટેલ્સ અને ટાવર લોકેશનની તપાસમાં હેડ કોન્સ્ટેબલની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, SMCના દરોડામાં રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો.
સસ્પેન્શન બાદ હેડ કોન્સ્ટેબલની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે. DIGની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
