જામનગરમાં તુલસીવિવાહ સાથે દેવદિવાળીની થશે ઉજવણી, શેરડીની ધૂમ ખરીદી

  • November 20, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તુલસીવિવાહ સાથે દેવદિવાળીની થશે ઉજવણી, શેરડીની ધૂમ ખરીદી

​​​​​​​જામનગરમાં તુલસીવિવાહ સાથે દેવદીવાળી પર્વની ઉજવણી થશે. દેવઉઠી અગિયારસના ભગવાન કૃષ્ણને શેરડી ધરાવવાનું આગવું મહત્વ હોય શહેરીજનો દ્વારા શેરડીની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. શહેરના ઘણાં મંદીરોમાં આજે તો મોટી હવેલી અને અમુક મંદીરોમાં આવતીકાલે ભગવાન શ્રીજીના દેવી તુલસીજી સાથે વિવાહના પ્રસંગ સાથે દેવદીવાળીનું પર્વ ભાવભેર ઉજવવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application