જામનગરમાં દિવાળીની રજાની મજા પુરી... સ્કુલ ચલે હમ...

  • November 26, 2026 11:51 AM 

જામનગરમાં દિવાળીની રજાની મજા પુરી... સ્કુલ ચલે હમ...

દિવાળીનું લાંબુ વેકેશન પુર્ણ થયું છે અને આજથી શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થતા બાળકોના કલરવથી શાળાઓમાં ધમધમાટ શરૂ થયો છે, દિવાળીની લાંબી રજાઓની મજા માણ્યા બાદ આજથી શાળાઓ શરૂ થઇ છે, શિયાળાની ઠંડીના પગરવ વચ્ચે વહેલી સવારે બાળકો સ્કુલે જતા જોવા મળ્યા હતા, પ્રથમ દિવસ હોવાથી અમુક નાના ભુલકાઓ કચવાટા મને પણ શાળાએ પહોચ્યા હતા, કેટલાક બાળકોને વાલીઓ અને કેટલાક સ્કુલ બસ, રીક્ષામાં પહોચ્યા હતા આમ આજથી લાંબા વેકશનની રજાઓની મજા પુરી થઇ છે અને શાળાઓમાં શિક્ષણનો ધમધમાટ ફરી શરૂ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application