જામનગરના યુવાનનું જૈન સિધ્ધચક્ર મહાપૂજન કંઠસ્થ બદલ સન્માનીત
જામનગરના પ્રિયાન્શુ અલ્પેશભાઇ શાહ ઉ.વ.૧૭ તેમણે ૧૩ વર્ષની ઉમરે સંપૂર્ણ જૈન સિધ્ધચક્ર મહાપૂજન માત્ર સાત દિવસમાં કંઠસ્થ કરીને અસાધરણ યાદશકિતનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે. આ સિધ્ધી બદલ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડસ,બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસ તરફથી સન્માનીત થયેલ છે.પ્રિયાન્શુ આફ્રિકાના દેશો તેમ જ દેશના અનેક રાજયોમાં વિવિધ સ્થળોએ જૈન સિધ્ધચક્ર મહાપૂજન વિધી સંપન્ન કરાવી છે,આ ઉપરાંત તેમને શતાવધાન એવોર્ડ,સરસ્વતીપુત્ર એવોર્ડ તથા જામનગર એવોર્ડથી સન્માનીત થઇ ચુકયો છે પ્રયાન્શુ અલ્પેશભાઇ શાહએ મેળવેલ સિધ્ધીથી જામનગર તેમજ જૈન સમાજનું ગોૈરવ વધારેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
