જામનગર: સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન ખડી ગયા બાદ, ગત રાત્રે ૧૧ વાગ્યે બન્ને લાઇન પર રેલ વ્યવહાર પૂર્વવત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૧૩:૩૦ કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી.આ ઘટનાથી મોડી સાંજ સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો.
સુરેન્દ્રનગર યાર્ડમાં હાપા આવી રહેલ માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા સદનસીબે જાનહાનિ ટળી હતી,રેલ્વે ટેકનીશ્યન, અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા મોડી રાત્રે ૧૧ વાગ્યે બન્ને લાઈનો પૂર્વવત કરી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
