હાપા જલારામ મંદિરે જલાબાપાને ધરાયો રેકર્ડબ્રેક રોટલો

  • November 16, 2026 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા જલારામ મંદિરે જલાબાપાને ધરાયો રેકર્ડબ્રેક રોટલો

​​​​​​​આજે જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિતે સુપ્રસિદ્ધ હાપા મંદિર ખાતે પ્રસાદી ‚પે રેકર્ડ બ્રેક રોટલો બનાવવામાં આવ્યો હતો. ભકતજનોને જલાબાપા દ્વારા આપવામાં આવેલ મંત્ર જયાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો ને ચરિતાર્થ કરીને હાપા સ્થિત મંદિરે પ્રસાદી‚પે રોટલો ૧૦૦ ફૂટ (૧૦ બાય ૧૦) નો બનાવવામાં આવ્યો છે, આ રેકર્ડ બ્રેક રોટલો માત્ર બે કલાકમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં ૮૫ કિલો બાજરો,  અને ૨૮ કિલો જુવાર બે કિલો ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે સાંજે મહાઆરતી બાદ પ્રસાદી‚પે આપવામાં આવશે. આ રોટલો તૈયાર કરવામાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ દતાણી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application