જામનગરમાં ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત જામ્યુકો સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તરણ સ્પર્ધા

  • November 26, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ખેલ મહાકુંભ સ્પર્ધા અંતર્ગત જામ્યુકો સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તરણ સ્પર્ધા

રાજય સરકાર દ્વારા દર વર્ષે રાજયના તમામ નાગરિકો અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકે તેવા શુભ હેતુસર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર મહાનગર પાલિકાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં અંડર-૧૧, અંડર-૧૪, અને અંડર-૧૭ની સ્પર્ધા યોજાઇ હતી. ત્યારબાદ ઓપન કેટેગરી અને ૪૦ વર્ષથી ઉપરના અને ૬૦ વર્ષથી ઉપરના ૧૨૫થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આવતીકાલ શુક્રવારે ગર્લ્સ માટે તરણ સ્પર્ધા યોજાશે અને શનિ-રવિ એમ બે દિવસ ગ્રામ્ય વિસ્તારની મહિલા અને પુરૂષોની સ્પર્ધા યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application