આજે લાભ પાંચમ: જામનગરમાં વેપારીઓએ કરી બોણી: સોમવારથી વાસ્તવિક ધમધમાટ શરૂ થશે

  • November 14, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે લાભ પાંચમ: જામનગરમાં વેપારીઓએ કરી બોણી: સોમવારથી વાસ્તવિક ધમધમાટ શરૂ થશે

​​​​​​​આજે લાભપાંચમના પવિત્ર દિવસે જામનગર શહેરના વેપારીઓએ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું પુજન અર્ચન કરી નવા વર્ષનું લાભ પાંચમે મુહુર્ત સાચવ્યું હતું. આજે સપ્તાહનો અંતિમ દિવસ અને નવા વર્ષના પ્રથમ શનિ-રવિના લાભ સાથે પુન: ધંધા સોમવારથી  ઉઘડતી બજારથી ધમધમશે. વર્ષ નબળુ હોવા છતાં દિવાળીના પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી. સોમવારથી જૈસે થેની સ્થિતિ મુજબ વેપારીઓ અને નોકરિયાતો પોતાની ફરજો સંભાળશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application