પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટલાઇટ સમારકામ અને પાણીની પાઇપલાઇનના સમારકામની કામગીરી કરવામાં આવી હતી.
ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાંયા તથા કડીયાપ્લોટ, મીલપરા, વાઘેશ્ર્વરીપ્લોટ, અવિનાશ સોસાયટી, ધરમપુર, નરસંગ ટેકરી, આંબેડકરનગર, કમલાબાગ, છાયાપ્લોટ, ઝુરીબાગ લાલ પેલેસવિસ્તાર, ખાપટ, વનાણા, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૭ સ્ટ્રીટલાઇટોનુ રીપેરીંગ કરવામાં આવેલ છે.વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રિલાયન્સ પમ્પની સામે બાલાજી સોસાયટી, બોખીરા મેઇન રોડ, ખાપટ, ન્યુ સોલ્ટ વોટર હોટલ નજીક, આશાપુરા ચોકડી જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલાનેહ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સીસોદીયા ગાર્ડન, આવળચોક બાગ, એમ.જી. રોડ ડિવાઇડર ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech