ચોટીલા નાગેશ્રી હાઇવે પર ભાદર પુલ પર ડામર પાથરી દેતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો અંત આવ્યો
ચોટીલા નાગેશ્રી હાઇવે પર ભાદર પુલ પર ડામર પાથરી દેતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો અંત આવ્યો
August 31, 2026 10:20 AM
આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે ચોટીલા નાગેશ્રી હાઇવે પર આટકોટ નાં ભાદર નદી નાં બંને પુલ પર મસ મોટા ખાડા પડી ગયા હતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે અખબારો અહેવાલ ઈનફેટ પડી જેને લઇ તંત્ર દ્વારા બંને ભાદર પુલ પર રોડ બનાવી દેતા વાહન ચાલકો ને આનંદ ની લાગણી ફેલાઇ ગઇ જેથી વાહનો બમબમાટ ચાલી રહ્યા છે