BREAKING NEWS

ભાદર નદી કિનારે નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે ભક્તજનો ઉમટી પડ્યા

  • September 11, 2026 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આટકોટ ભાદર નદી કિનારે બીરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસ વહેલી સવારથી જ ભક્તજનો પિતૃ દેવોને પાણી અર્પણ પિતૃ તર્પણ કરી  ભાવિક ધન્યતા અનુભવી હતીપહોંચી ગયા  આજે દાન પિતૃદેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે પ્રચલિત છે  ભકતો પીપળે પાણી રેડી પિતૃઓને તૃપ્ત કરે છે તેમજ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય એને લઈ ભક્તજનો નર્મદેશ્વર દાદા ના દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે પીપળો વડલો તુલસી જેવા વૃક્ષોને પાણી રેડી પિતૃ તર્પણ કરાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application