BREAKING NEWS

અર્થશાસ્ત્ર પ્રશ્નના વિવાદમાં જીપીએસસીને હાઇકોર્ટનો ફટકો: અપ્રમાણિત સ્ત્રોત ફગાવ્યા

  • August 08, 2026 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઈકોર્ટે કૌટિલ્યા ર્અશા અંગે ૂછાયેલા વિવાદિત સવાલમાં ઉમેદવાર આરતી રંગરિયાએ ઓલો જવાબ સાચો ગણવાો જીીએસસીે આદેશ આપ્યો

ગુજરાત જાહેર સેવા આયોગ (જીીએસસી)ી ભરતી રીક્ષામાં માત્ર એક માર્કી આગળા તબક્કા માટે ક્વોલિફાય વામાં ચૂકી ગયેલી ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આી છે. હાઈકોર્ટે કૌટિલ્યા ર્અશા અંગે ૂછાયેલા વિવાદિત સવાલમાં ઉમેદવાર આરતી રંગરિયાએ ઓલો જવાબ સાચો ગણવાો જીીએસસીે આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ઉમેદવારો જવાબ એસીઈઆરટી અે જીસીઈઆરટીા ાઠ્યુસ્તકોા આધારે યોગ્ય છે, જ્યારે પ્રશ્ તૈયાર કરવા માટે જીીએસસીએ જે સ્રોતો આધાર લીધો હતો તે અપ્રમાણિત હતો.
આ વિવાદ જીીએસસી દ્વારા ગયા વર્ષે લેવામાં આવેલી રીક્ષાા પ્રશ્ ંબર 147ે લઈે યો હતો. આ પ્રશ્માં ઉમેદવારોે કૌટિલ્યા ર્અશા અંગે બે વિેદો આવામાં આવ્યા હતા. પ્રમ વિેદ હતું કે આ ગ્રં સંસ્કૃત ભાષામાં લખાયો છે અે બીજું વિેદ હતું કે તે ર્અશા અંગેો ગ્રં છે. આરતી રંગરિયાએ બેં વિેદો સાચાં હોવાું સંદ કર્યું હતું.
જોકે, જીીએસસીએ માત્ર પ્રમ વિેદે સાચું ગણ્યું હતું. આયોગું કહેવું હતું કે ર્અશા માત્ર ર્અવ્યવસ્ા અંગેો ગ્રં ી, રંતુ તેમાં રાજીતિ અે વહીવટ જેવા વિષયોો ણ સમાવેશ ાય છે. રિણામે ઉમેદવારા એક માર્ક કાઈ ગયા અે તે ક્વોલિફાઇંગ કટ-ઓફી માત્ર એક માર્ક ાછળ રહી ગઈ.
મામલાી સુાવણી દરમિયા હાઈકોર્ટે જીીએસસી દ્વારા પ્રશ્ તૈયાર કરવા માટે ઉયોગમાં લેવાયેલા સ્રોત અંગે વારંવાર સવાલો ઉઠાવ્યા હતા. જીીએસસીએ 1915માં પ્રકાશિત યેલા ર્અશાા અુવાદી ીડીએફો આધાર લીધો હતો, જે એક રાજકીય ક્ષી વેબસાઇટ ર ઉલબ્ધ હતી. કોર્ટે ોંધ્યું કે આ દસ્તાવેજ રીર્ક્ષાીઓ માટે ઉલબ્ધ હોતો. વધુમાં, કોર્ટા આદેશ છતાં જીીએસસી મૂળ આવૃત્તિ ણ રજૂ કરી શક્યું હોતું.
બીજી તરફ, અરજદાર તરફી વકીલો મેઘા જાી અે મિત ઠક્કરે દલીલ કરી હતી કે ઉમેદવારો જવાબ એસીઈઆરટી અે જીસીઈઆરટીા ાઠ્યુસ્તકોમાં આવામાં આવેલી માહિતીી સર્મતિ છે. આ ાઠ્યુસ્તકોમાં કૌટિલ્યું ર્અશા ર્અતંત્ર સો સંબંધિત હોવાું સ્ષ્ટણે દશર્વિવામાં આવ્યું છે.
ન્યાયમૂર્તિ ર્ઝિર દેસાઈએ અરજી મંજૂર કરતાં જીીએસસીે ઉમેદવારો જવાબ સાચો ગણવાો અે વિવાદિત એક માર્કી કાત  કરવાો આદેશ આપ્યો હતો. કોર્ટે સુધારેલા ગુણા આધારે ઉમેદવારું રિણામ ફરીી ગણવા તેમજ તેાી મળતા તમામ અુસંગિક લાભો આવા ણ ર્દિેશ કર્યો છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટા આ આદેશ ર ચાર અઠવાડિયા માટે સ્ટે માગ્યો હતો, રંતુ કોર્ટે આ વિંતી ણ ફગાવી દીધી હતી. સુાવણી દરમિયા સરકારે કોર્ટે જાણ કરી હતી કે ભરતી પ્રક્રિયામાં એક બેઠક ખાલી રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application