આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગરનાં ઐતિહાસિક સ્થાપત્યો - સાત રસ્તા સર્કલ પર દેશભક્તિનો ઝળહળાટ
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ રણમલ તળાવ, ભૂજીયા કોઠા સહિતનાં ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રૌશનીથી ઝળહળી ઉઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો. તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભૂત લાઇટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. અને ઓવરબ્રીજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઇમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઇટીંગમાં રાષ્ટ્રધ્વજનાં રંગો ઝળહળી ઉઠ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ખેડૂતોના હૈયે ટાઢક વળીઃ લાંબા વિરામ બાદ અમરેલી, ભાવનગર અને જામનગર પંથકમાં ધોધમાર વરસાદ, સૂકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું
પોતાનો દેશ છોડી ગ્રીસ જઈ રહ્યા છે વિદેશી અબજોપતિઓ: ટેક્સથી લઈને લાઈફસ્ટાઈલ સુધીનું નવું હોટસ્પોટ બન્યું
બ્રિટનના ઐતિહાસિક કિલ્લા પર પાકિસ્તાની ધ્વજ ફરકાવતાં રાજકીય બબાલ: 'રિફોર્મ યુકે' પાર્ટીએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ ફરી હિંસા ભડકી: સોનાના વેપારી અને મહિલા સહિત 2 હિન્દુઓની નિર્મમ હત્યા
લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં NIA ની ચાર્જશીટમાં સન્સનાટીભર્યા ખુલાસા: 'મધર ઓફ શેતાન' વિસ્ફોટક અને આત્મઘાતી હુમલાનું કાવતરું ખુલ્લું પડ્યું
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech