નર્મદેશ્વર મહાદેવ મંદિરને મહાદેવને અમરનાથ બાબાનો શણગાર કર્યો
નર્મદેશ્વર મહાદેવ મંદિરને મહાદેવને અમરનાથ બાબાનો શણગાર કર્યો
August 24, 2026 10:10 AM
આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિરને મહાદેવને અમરનાથ બાબાનો શણગાર કરવામાં આવ્યો આટકોટના ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર બરફની લિંગ નું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરનાથ બાબાનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો અહીંના પૂજારી વિજયનાથ બાપુ દ્વારા દાદા ન અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને ભક્તજનોને તેમના દર્શનનો લ્હાવો મળે છે તસવીરો કરશન બામટા આટકોટ