અમેરિકાી અવકાશ સંશોધ સંસ્ા ાસાી સ્વિફ્ટ અવકાશી વેધશાળા 22 વર્ષ સુધી વૈજ્ઞાકિ સંશોધ કયર્િ છી હવે ૃથ્વી તરફ આવી રહી છે. ાસાએ તેે અવકાશમાં જ બચાવી રાખવા માટે વિશેષ અભિયા હા ધર્યું હતું, રંતુ તકકિી મુશ્કેલીઓે કારણે આ પ્રયાસ ષ્ફિળ ગયો છે. અમેરિક સ્ેસ ફોર્સા અુમા પ્રમાણે સ્વિફ્ટ 6 વેમ્બરી આસાસ ૃથ્વીા વાતાવરણમાં પ્રવેશી શકે છે.
વર્ષ 2004માં પ્રક્ષેતિ કરવામાં આવેલી આ અવકાશી વેધશાળાું વજ આશરે દોઢ ટ છે. તેે મુખ્યત્વે બ્રહ્માંડમાં તા અત્યંત શક્તિશાળી ગામા કિરણોા વિસ્ફોટોો અભ્યાસ કરવા માટે બાવવામાં આવી હતી.
આ પ્રકારા વિસ્ફોટો બ્રહ્માંડી સૌી શક્તિશાળી ઘટાઓ ૈકી ગણાય છે. કેટલાક વિસ્ફોટો દરમિયા માત્ર ોડી સેક્ધડમાં એટલી ઊર્જા મુક્ત ાય છે, જેટલી ઊર્જા સૂર્ય ોતાા અબજો વર્ષા સમગ્ર જીવકાળ દરમિયા ઉત્ન્ન કરે છે.
સ્વિફ્ટ વેધશાળાએ ોતાા લાંબા કાર્યકાળ દરમિયા બે હજારી વધુ ગામા કિરણોા વિસ્ફોટ અે આશરે 1,400 સુરોવાી ઘટાઓ ોંધવામાં મહત્ત્વી ભૂમિકા ભજવી હતી. આ માહિતીા આધારે વૈજ્ઞાકિોે તારાઓા મૃત્યુ, બ્લેક હોલ અે બ્રહ્માંડમાં તી પ્રચંડ ઊર્જાવાળી ઘટાઓ વિશે વી જાણકારી મળી છે.
અવકાશમાં લાંબો સમય રિભ્રમણ કરતાં ઉગ્રહોી ભ્રમણકક્ષા ધીમે ધીમે ીચી આવતી જાય છે. ૃથ્વીા અત્યંત ાતળા વાતાવરણા ઘર્ષણે કારણે તેમી ઊંચાઈ ઘટે છે. સ્વિફ્ટી ભ્રમણકક્ષા ણ આ રીતે ીચી આવી રહી હતી.ાસાએ સ્વિફ્ટે બચાવવા માટે કેટાલિસ્ટ સ્ેસ ટેકોલોજીઝ ામી કંી સો 30 મિલિય ડોલર એટલે કે 3 કરોડ ડોલરો કરાર કર્યો હતો. યોજા એવી હતી કે વિશેષ રોબોટિક અવકાશયા સ્વિફ્ટી જીક હોંચીે તેે કડી લે અે તેી ભ્રમણકક્ષા ફરી ઊંચી કરી દે.આ પ્રયોગ સફળ યો હોત તો જૂા ઉગ્રહોું આયુષ્ય વધારવા માટે વી ટેકોલોજીો માર્ગ ખૂલી શક્યો હોત.
જોકે ઓગસ્ટમાં તકકિી સમસ્યાઓ સર્જાતાં રોબોટિક યા સ્વિફ્ટી ૂરતી જીક હોંચી શક્યું હોતું. રિણામે ાસો બચાવ અભિયા ડતું મૂકવું ડ્યું.હવે સ્વિફ્ટ ૃથ્વીા વાતાવરણમાં પ્રવેશશે ત્યારે ઘર્ષણી ઉત્ન્ન તી ભારે ગરમીે કારણે તેો મોટો ભાગ બળી જવાી શક્યતા છે. કેટલાક મજબૂત ટુકડા બચી શકે છે. આવા ટુકડા સમુદ્રમાં ડવાી અેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.જોકે ઉકરણ કયા સમયે અે કયા સ્ળે વાતાવરણમાં પ્રવેશશે તે હજુ ચોક્કસ ી. અમેરિક સ્ેસ ફોર્સ તેી ગતિ ર જર રાખી રહી છે. મોટા ુકસાી આશંકા વ્યક્ત કરવામાં આવી ી.સ્વિફ્ટ ભલે ષ્ટ ઈ જાય, રંતુ તેણે એકત્ર કરેલા વૈજ્ઞાકિ આંકડા આગામી અેક વર્ષો સુધી બ્રહ્માંડા સંશોધમાં ઉયોગી બતા રહેશે.