આટકોટના અંબાજી મંદિર પાસે નદીમાં હજારો માછલીનાં મોત
આટકોટના અંબાજી મંદિર પાસે નદીમાં હજારો માછલીનાં મોત
June 03, 2026 05:22 AM
આટકોટ: આટકોટના અંબાજી મંદિર નજીક ભાદર નદીમાં મરેલી માછલીઓ જોવા મળી મરેલી માછલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જીવદયા પ્રેમી લોકો ઘટના સ્થળે દોડી ગયા.. કયા કારણે માછલીનો મોત થયા તે તપાસનો વિષય બન્યો છે પણ આ નદીમાં નર્મદાનું પાણી ઓછું થતાં આ માછલીનાં મોત થયું હોવાનું મનાય છે પણ જીવદયાપ્રેમી ઘટના સ્થળે દોડી ગયા હતા. પાણી ગરમ થતાં અને ઓછું થતાં આ માછલીના મુત્યુ થયા હોવાનું અનુમાન લગાવાય છે. સતત દુગધ આવતાં જોવા જતાં હજારો માછલી મુત્યુને ભેટી હોવાનું સામે આવ્યું હતું