આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે એસટી બસના 2500થી વધુ રૂટ રદ
સૌરાષ્ટ્ર કચ્છના 70 તાલુકામાં માવઠાનો કહેર, ભાવનગર, વંથલી, જામજોધપુર પંથકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો
ઉનાળામાં અષાઢી માહોલ: સૌરાષ્ટ્ર્રમાં ઝાપટાંથી પોણો ઈંચ સુધી વરસાદ પણ જૂનાગઢ કોરુંધાકડ, ચોટીલામાં લોકોએ કરાના તગારા ભર્યા, જુઓ તસવીરો
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી
હીટ વેવ: આજે અને કાલે બે દિવસ માટે હિટ વેવનું યલ્લો એલર્ટ યથાવત્, 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 થી 44.6 ડિગ્રી
સૌરાષ્ટ્ર-કચ્છના 10 સહિત રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, જુઓ કોની ક્યાં ટ્રાન્સફર થઈ
ગરમીએ રાજકોટમાં દાયકાઓ જુના રેકડ તોડ્યા, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે
કાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી ભુક્કા કાઢશે, ગરમીની સાથે બફારાનો ડબલ એટેક પરસેવો છોડાવશે, જાણો કેટલું તાપમાન વધશે
વરસાદ ખેંચાશે તો પાણી બૂમો નખાવશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 81 ડેમમાં 20.60 ટકા જ પાણી, 32 ડેમ તળિયા ઝાટક
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech