આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગુજરાત પર નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય, મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાશે, અહીં અપાયું રેડ એલર્ટ
ગુજરાત પર વરસાદની 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, મેપની મદદથી જુઓ ક્યાં ક્યું એલર્ટ અપાયું
નવસારીમાં વરસાદનો કહેર, કાવેરી નદીના પૂરમાંથી 4 લોકોના મૃતદેહ મળ્યા, હજુ 5થી વધુ લાપત્તા
રાજકોટમાં ધીમીધારે વરસતા મેઘરાજા: એક ઇંચ વરસાદ પડ્યો, 48 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી
જુલાઈ મહિનામાં પણ ઓછો વરસાદ પડશે: હવામાન વિભાગની કાળવાણી
ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડશે, આ બે દિવસ અહીં રેડ એલર્ટઃ મેપમાં જુઓ 7 દિવસ ક્યાં કેવું એલર્ટ આપવામાં આવ્યું
ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
દેશમાં 41 ટકા વરસાદની ખાધઃ ગુજરાતમાં સ્થિતિ સૌથી ખરાબ, હવે જુલાઈમાં સારા વરસાદની ખેડૂતોને આશા
સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં જિલ્લામાં મેઘરાજાની મહેર થશે
આજે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉ. ગુજરાત પર શક્તિશાળી સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય
ગુજરાતમાં 50થી 30 કિમીની ઝડપે ફૂંકાશે મિની વાવાઝોડું, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય: 6 દિવસ પવન અને કરા સાથે મેઘરાજા તાંડવ કરે તો નવાઈ નહીં
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે મોટી રાહત: આગામી 7 દિવસમાં તાપમાન 5 ડિગ્રી સુધી ગગડશે, અતિભારે પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણીઃ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાતમાં 82% વરસાદની ખાધ, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતું રાજ્ય બન્યું
ગુજરાતમાં 2થી 5 જુલાઈ ભારે વરસાદની આગાહી: યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
ગુજરાતમાં ચોમાસું જામશે, ૩ દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં દિવસે કઈ જગ્યાએ મેઘમહેર થશે
ગોંડલમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: બે કલાક ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા
રાજકોટના વાતાવરણમાં પલ્ટો, વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ ભીંજાયા; વાતાવરણમાં ઠંડક પ્રસરી
મુકો લાપસીના આંધણ.. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં 15 જૂનથી વરસાદની શરૂઆત થશે
ગુજરાતમાં તોફાની વરસાદનો કહેર: વૃક્ષો-હોર્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત, ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ ખાબક્યો
મધરાતે વીજળીના કડાકાથી છોટાઉદેપુર, સાબરકાંઠા, અમરેલી અને ગીર સોમનાથ ધણધણી ઉઠ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો
40થી 50 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન, ગુજરાતમાં ચાર દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ગુજરાત સહિત ક્યાં મેઘરાજા તબાહી મચાવશે
ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ શું પડી રહ્યો છે? દુષ્કાળની આગાહી ખોટી પાડનાર 'PDO'નું સમજો સંપૂર્ણ ગણિત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech