આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉંમરને માત આપી: ધ્રોલમાં 117 વર્ષના માજી, મોરબી અને વડાલીમાં શતાયુ વટાવી ચૂકેલા દાદીઓએ મતદાન કરી લોકશાહીનો ઉત્સાહ વધાર્યો
લોકશાહી અડીખમ...રાજકોટમાં 85 વર્ષના જયાબાએ મતદાન કર્યું, આંખોમાં દૃષ્ટિ નથી, પણ દેશના ભવિષ્ય માટેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ
રાજકોટમાં મતદાનમાં પોલીસ કંટ્રોલરૂમનો ફોન રણકતો રહ્યો: બપોર સુધીમાં ડઝનેક ફરિયાદો
રાજકોટમાં નામાંકિત તબીબે હોસ્પિટલમાં મહિલા સાથે અંગત પળો માણી, ન્યૂડ વીડિયો કથિત પત્રકારોના હાથમાં આવ્યો, ધમકી આપી લાખોની ખંડણી માંગી
પેટ્રોલ મોંઘુ થયું... ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લિટરે રૂ.2.30નો વધારો
રાજકોટ SOGનો સપાટો: બોગસ દસ્તાવેજો બનાવી કાર વેચવાનું મસમોટું કૌભાંડ, એકની ધરપકડ, જાણો મોડસ ઓપરેન્ડી
સૌરાષ્ટ્ર-કચ્છના 63 તાલુકામાં મિનિ વાવાઝોડું, કરા સાથે માવઠાથી ભારે ખાનાખરાબી, પ્રાસલામાં વીજળી ત્રાટકતાં ત્રણ ઇજાગ્રસ્ત, કરા પડવાથી ટાઢોડું
માવઠાનુ રૌદ્ર સ્વરૂપ, 121 તાલુકામાં વરસાદ: આજે સૌરાષ્ટ્ર-કચ્છ માટે તોફાની પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
રાજકોટમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ વાવાઝોડું ફૂંકાતા ધૂળની આંધી ફૂંકાઈ, ઉંચા બિલ્ડિંગો પણ ધૂળની ડમરીમાં ઢંકાઈ ગયા, કરાના ઢગલા થયા
જાલી નોટ છાપવાના કૌભાંડમાં રાજકોટમાં પ્રદીપ ગુરુના નિવાસસ્થાને પોલીસના દરોડા, કાર અને ઘરના ખૂણેખૂણે તપાસ કરી
સાયબર માફિયાઓથી સાવધાન...રાજકોટમાં યુવાને ઓનલાઇન ટાસ્ક પુરા કરવાના ચક્કરમાં રૂ.41 લાખ ગુમાવ્યા
રાજકોટમાં ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે, આજી-1 અને ન્યારી-1 ડેમમાં 'સૌની' યોજનાના પાણીની આવક
મારો ધુબાકા: રાજકોટ મનપાના સ્વિમિંગ પુલની મેમ્બરશીપ માટે શુક્રવારથી રજિસ્ટ્રેશન, ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ
રાજકોટમાં વીજળી ગુલની 1000 ફરિયાદો: 22 ફીડરો બંધ કરવા પડ્યા
અમદાવાદમાં મયુર ડાયકેમ કેમિકલ ફેક્ટરી, ઓકેસન જ્વેલર્સ પર ઇન્કમટેક્સ ત્રાટક્યું, તેમના વેવાઈ પણ ઝપટે ચડ્યા
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર મરણચીંસો ગુંજી, ત્રિપલ અકસ્માતમાં એક જ પરિવારના બેના મોત, દર્શન કરી અમદાવાદ જતા હતા
રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ, 50 કિમીની ઝડપે પવન ફૂંકાતા 50 વૃક્ષો ધરાશાયી, વીજ થાંભલા જમીનદોસ્ત, જાણો બીજું શું નુકસાન થયું
દોઢ ઈંચ વરસાદમાં રાજકોટ જળબંબાકારઃ મંડપો, વૃક્ષો ધરાશાયી, રાજમાર્ગો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત, ઘણી જગ્યાએ વીજળી ગુલ
રાજકોટમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી, અંધારપટ્ટ જેવો માહોલ, ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ, અમુક જગ્યાએ કરા પડ્યા
બોર્ડની પરીક્ષાના પેપરો ચકાસણીની કામગીરી શરૂ: પરિણામ વહેલું જાહેર કરવાની તૈયારી
ગુજરાતમાં બે દિવસ મિનિ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ખાબકશે માવઠું
સૌરાષ્ટ્રભરમાં ચોરીના ગુના આચરતી ગેંગના ૧૯ સામે ગુજસીટોક, જાણો આરોપીઓના નામ
સિંધિ યુવા સેના- હર મંદિર ટ્રસ્ટ દ્વારા ચેટીચંડ પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, પરંપરાગત ભેરાણા સાહેબનો રથ, સજાવટ કરેલા ઘોડા આકર્ષણ જમાવશે
રાજકોટમાં ગગનમાંથી અંગારા વરસ્યા, 43 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન મથકો ખાલીખમ, મતદારો ઘરમાં પૂરાયા
સવારના ૭થી બપોરે ૩ સુધીમાં રાજકોટની ૧૧ તાલુકા પંચાયતમાં ૪૧.૮૨ ટકા, રાજકોટ જિલ્લા પંચાયતમાં ૪૨.૪૩ ટકા મતદાન અને ગોંડલ નગરપાલિકામાં ૩૫.૭૮ ટકા મતદાન
રાજકોટ મનપા ચૂંટણીમાં સવારે ૭થી બપોરે ૩ સુધીમાં ૩૯.૧૩ ટકા મતદાન
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
અમદાવાદ અને વડોદરામાં રાજકીય ગરમાવો, મતદાન મથકે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech