આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ધોઘાવદર-રામોદ વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણનાં ઘટનાસ્થળે મોત
હસતો-રમતો પરિવાર પળભરમાં વેરવિખેર, પતિ-પત્ની અને 13 વર્ષના પુત્રનું મોતઃ ગોંડલમાં કાર-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત
આટકોટ-જંગવડ વચ્ચે ગમખ્વાર અકસ્માત
બ્રેઝા કારે ટક્કર મારતા એક્ટિવા 100 ફૂટ ઢસડાયું, સગા મામા-ફઈના બે ભાઈના મોત, ગોંડલ-કોટડાસાંગાણી રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
રાજકોટ: ચંદ્રેશનગર મેઇન રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ભયાનક ટક્કર
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર મરણચીંસો ગુંજી, ત્રિપલ અકસ્માતમાં એક જ પરિવારના બેના મોત, દર્શન કરી અમદાવાદ જતા હતા
નેપાળમાં મુસાફરોથી ભરેલી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 13 લોકોના મોત
ધારી-બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત, બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બે યુવકના મોત; ત્રણને ગંભીર ઇજા
ગાઢ ધુમ્મસ કાળ બન્યું, 7 બસો અને 3 કારો ધડાધડા અથડાતા ભીષણ આગ લાગી, ચાર લોકો જીવતા ભૂંજાયા, 25 ઘાયલ
બોલેરો પીકઅપ ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી...ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત, પરોઢિયે બાવળા-બગોદરા હાઈવે મરણચીસોથી ગુંજ્યો
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત... કાર પલ્ટી ખાઈ નદીમાં ખાબકી, સુરેન્દ્રનગરમાં બની ઘટના
મોરબી-માળીયા હાઈવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટક્કર બાદ ભીષણ આગમાં એક વ્યક્તિ જીવતો ભુંજાયો
પોરબંદરમાં પરોઢિયે ચાર યુવકોને કાળ ભરખી ગયો, સમાસામે બે બાઇક અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
એન્જીન 100 ફૂટ દૂર ફેંકાયું...SUV ડિવાઇડર બાદ થાંભલા સાથે અથડાઇ, કાર પડીકું વળી ગઈ, ત્રણ લોકોના મોત, ટ્રેક્ટરથી ખેંચી મૃતદેહો બહાર કઢાયા
પરિવારનો માળો વિખેરાયોઃ ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને પુત્રના ઘટનાસ્થળે જ મોત
રોડ પર ચીસાચીસ મચી ગઈ... બોટાદ પાસે પીકઅપ વાન પલ્ટી, બેના મોત, 16થી વધુ ઈજા, તમામ એક જ પરિવારના લોકો
જેતપુર પાસે ગમખ્વાર અકસ્માતઃ બંધ ટ્રેલર પાછળ ખાનગી બસ ઘૂસી ગઈ, 13 પેસેન્જરોને ઈજા, દોડધામ થઈ
હળવદ કેદારીયા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત: રેન્જ રોવરે બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત
યુવક-મહિલા ઉછળી ફૂટબોલની જેમ ફંગોળાયા, પૂરપાટ ઝડપે કારે ટુ-વ્હીલરને મારી જોરદાર ટક્કર, રાજકોટમાં મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech