આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજુલા, અમરેલી, લીલીયા, ચોટીલા, વીંછિયા, મોરબી, જસદણમાં 3.5થી 8 ઇંચ વરસાદ ખાબક્યો, નદીઓ ગાંડીતૂર, બકરા, ઘેટાં સહિતના પશુઓ તણાયા
રાજકોટમાં 4 ઇંચ વરસાદથી ચોમેર પાણી પાણી, રાતભર ધીમી ધારે બે ઇંચ બાદ સવારમાં વધુ બે ઇંચ ખાબક્યો, જુઓ તસવીરો
આજનો દિવસ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા માથે ભારે, વરસાદનું રેડ એલર્ટ અપાયું, રાજકોટમાં ભારે વરસાદ પડશે, જુઓ બીજે ક્યાં કેવી છે વરસાદની આગાહી
ભાવનગર અને બોટાદ જિલ્લામાં આભ ફાટ્યું, ગઢડામાં 13.9 ઈંચ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર જળબંબાકાર
વરસાદ ખેંચાશે તો પાણી બૂમો નખાવશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 81 ડેમમાં 20.60 ટકા જ પાણી, 32 ડેમ તળિયા ઝાટક
રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો, બજરંગવાડી, જામનગર રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
આકરી ગરમી અને અસહ્ય બફારમાંથી મળશે રાહત, શનિવારથી ગુજરાતમાં વરસાદની ચેતવણી, બંગાળની ખાડીમાં સર્જાયું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન
ખેડૂતો તૈયાર રહેજો... વરસાદ આવી રહ્યો છે, 12થી 18 જૂન વચ્ચે ચોમાસુ ફરી સક્રિય થશે, બંગાળ અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ જનરેટ થવાની શક્યતા
ઈડર, ખંભાત, તારાપુર, સોજીત્રામાં દોઢથી અઢી ઇંચ વરસાદ, લોકલ સિસ્ટમના કારણે હજુ પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
બહુ મથે માનવી તો વીઘો માંડ પવાય, પણ રઘુવીર રીઝે રાજડા તો નવખંડ લીલો થાય... આજી, ન્યારી, ભાદર, મચ્છુ સહિત 22 ડેમમાં નવા નીરની આવક
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech