આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
મધરાતે સગા બે ભાઈઓની હત્યા રાજકોટ હચમચી ગયું, જમીનના ડખ્ખામાં બંનેના ઢીમ ઢાળી દેવાયા, જાણો વિગતે
ખાંભામાં લોહિયાળ ખેલ: મંગેતરને ભગાડી જવાની અદાવતમાં યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, પંથકમાં ચકચાર
ગુજરાતનો ચકચારી ધારા કડીવાર હત્યાકાંડ: કોર્ટે સુરજ ભુવાજી સહિત 5 આરોપીને ફટકારી આજીવન કેદની સજા, જાણો શું બન્યું હતું
આરોપીઓને પકડી વરઘોડો કાઢો...સગા બે ભાઈની હત્યામાં પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર
કાળી ચૌદશની રાત્રિ રાજકોટમાં રક્તરંજિત બની, બે સગા ભાઈ સહિત ત્રણની લોથ ઢળી, વાહન અથડાતા જૂથ અથડામણ થઈ'તી
છરીના ઘા ઝીંકતા સુરેશ 10 ફૂટ દૂર ઢળી પડ્યો, સુરતમાં રત્નકલાકારની બેરહેમીપૂર્વક હત્યા, મૃતક ઉપલેટાનો વતની
સુરતમાં સાળી સાથે લગ્ન કરવાની જીદમાં ઝઘડો થતા જીજાજીએ સાળા અને સાળીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા
IPS અધિકારીએ પોતાને જ ગોળી ધરબી કરી આત્મહત્યા, પત્ની છે IAS અધિકારી
ભારતમાં 10માંથી 1 મહિલા ડિપ્રેશનનો શિકાર, પણ પુરુષોમાં આત્મહત્યાનો દર બે ગણો
રાજકોટના બાપુનગરમાં હત્યામાં મૃતકના પરિવારજનોની હેરાનગતિના આક્ષેપ સાથે વેપારીનો આપઘાત, બે-ત્રણ દિવસથી ધાક ધમકી આપતા પગલું ભર્યું
શાપરમાં બાઇક સરખુ ચલાવવાનું કહેતા યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
સાળાને બચાવવા જતા બનેવીને મળ્યું મોત...મારી પત્ની સામે કાતર કેમ મારે છે કહી પિતા-પુત્રો છરી સાથે તૂટી પડ્યા!
40 વર્ષની પત્નીએ 60 વર્ષના પતિને જીવતો સળગાવ્યો, રૂપિયા ન આપતા કરી હત્યા, ભુજની ઘટનાથી ચકચાર
IPS પૂરણ કુમારની આત્મહત્યામાં નવો વળાંક, 11 દિવસ પહેલા બદલી, એક દિવસ પહેલા FIR
અમેરિકામાં ગુજરાતીની હત્યાઃ તું ઠીક છે, મિત્ર? પૂછતા શખ્સે મોટેલ માલિકને ગોળી ધરબી દીધી!
ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલનું મોઢું દબાવી હત્યા કર્યાનું ખુલ્યું, આરોપી અમરેલી નીકળ્યો, મૃતકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી'તી
પત્નીના વાંધાનજક ફોટો હોવાની શંકાએ મોબાઇલ ચેક કરતા વાત હત્યા સુધી પહોંચી, મૃતક લગ્ન બાદ પણ સંબંધ રાખવા પત્નીને ટોર્ચર કરતો
LIVE વીડિયોઃ રાજકોટમાં બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા
ધોરાજીના મોટી મારડની સીમમાં થયેલી દંપતીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech