આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
તાપમાન ઊંચકાયું છતાં બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતા વધી, નલિયા સિવાય બધે જ ડબલ ડિજિટમાં ઠંડી
નલિયામાં 9.4, ગિરનાર પર્વત ઉપર 8.2 ડિગ્રી ઠંડી, રાજ્યમાં બાકી બધે જ ડબલ ફિગરમાં ઠંડી
શિયાળાની સિઝનમાં ઠંડી સમ ખાવા પૂરતી: સમગ્ર દેશમાં સુરતમાં સૌથી વધુ ગરમી, અરબી સમુદ્રમાં કરંટ જોવા મળતા માછીમારોને ચેતવણી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડી ઘટી: ગિરનાર પર્વત ઉપર 5.4 ડિગ્રી, બાકી બધે જ ડબલ ડિઝીટમાં લઘુત્તમ તાપમાન
નલિયા અને ગિરનાર પર્વત સિવાય બધે જ ફરી ડબલ ડિઝીટમાં ઠંડી, રાજકોટમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાયું
દિલ્હીમાં રેકોર્ડબ્રેક ઠંડી, તાપમાન ગગડીને 2.9 ડિગ્રી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનો કહેર
ગુજરાતમાં હાજા ગગડાવતી ટાઢ... સાડા ત્રણ ડિગ્રી તાપમાન થયું ધડામ, જાણો તમારા શહેરમાં કેટલી ઠંડી નોંધાઈ
ગિરનાર પર્વત ઉપર 7, નલિયામાં 7.5 ડિગ્રી ઠંડી, જાણો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલી ઠંડી પડી
ગુજરાતમાં બર્ફીલા પવન સાથે ઠંડીનો ચમકારો: સાડા ત્રણ ડિગ્રી પારો ગગડ્યો, હજુ ચાર દિવસમાં ચાર ડિગ્રી ઘટશે
ગિરનાર પર્વત પર 7.9 ડિગ્રી, નલિયા-ભુજમાં પણ કડકડતી ઠંડી વધી, રાજકોટમાં ઠંડી ઘટી
ગોદડા-ધાબળા કાઢી રાખજો, રવિવારથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી
ટાઢાબોળ પવનના કારણે કડકડતી ઠંડીમાં થયો વધારો, ગિરનાર પર્વત પર 8.4 ડિગ્રી
ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય વધઘટ: નલિયા, ગાંધીનગરમાં ઠંડી ઘટી, જાણો રાજકોટ કેટલું તાપમાન ગગડ્યું
અમરેલીમાં 9.6, ગિરનાર પર્વત ઉપર 7.4 ડિગ્રી ઠંડી: રાજકોટ-સુરતમાં ધુમ્મસ, આકાશમાં અપર લેવલે દેખાયા વાદળો
ઠંડી ઘટી... ગિરનાર પર્વત અને નલિયા સિવાય બધે જ તાપમાન ડબલ ડિજિટમાં, ઉતરાયણે પવનની ગતિ 11થી 15 કિમી રહેવાની સંભાવના
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી, કચ્છમાં આજે અને કાલે બે દિવસ કોલ્ડ વેવની વોર્નિંગ
ગુજરાત કાતિલ ઠંડીથી થરથરી ઉઠ્યું, ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી, ઠાર પડતા રાજકોટવાસીઓ ઠરી ગયા
રાજ્યમાં સૌથી વધુ ઠંડીમાં રાજકોટ બીજા નંબરે, આબુમાં માઈનસ 3 ડિગ્રી, પાણી થીજી ગયું, ગુજરાતમાં હજુ ઠંડી વધશે
ગુજરાતમાં કાલથી બે દિવસ કડકડતી ઠંડી પડશે, તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો થશે ઘટાડો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીમાં વધારો, બર્ફીલા પવન ફૂંકાયા, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શિયાળાની સિઝનમાં ઠંડી ગાયબ: પોરબંદર, રાજકોટ, સુરતમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર, હજુ ગરમી વધશે
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ઠંડીની આગેકૂચમાં બ્રેક, MP, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોલ્ડવેવની ચેતવણી
ગાંધીનગર 13.8 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં ટાઢુંબોળ: હવે ઠંડી સ્થિર થશે, જાણો રાજકોટમાં કેટલી ઠંડી પડી
ગિરનાર પર્વત ઉપર 5.5, નલિયામાં સાત ડિગ્રી: બરફીલો પવન અને ઠાર યથાવત્
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech